તમારા એન્ડ્રોઇડ ડિવાઈઝ ના વોલ્યૂમ ને સ્ક્રીન પર સ્વાઇપ કરી અને કઈ રીતે કંટ્રોલ કરવું

હવે તમે તમારા સ્માર્ટફોન ના વોલ્યૂમ ને સરળતા થી કંટ્રોલ કરી શકો છો.

|

સ્માર્ટફોન્સ ની અંદર જ્યારે થી ટચ સ્ક્રીન જોડાય છે, ત્યાર થી યુઝર્સ શારીરિક કીઝ નો ઉપીયોગ કરવા નું ઓછું પસન્દ કરે છે. જો કે ફોન ના ફીચર્સ ને તો ટચ દ્વારા જ કંટ્રોલ કરી શકાય છે ત્યારે, પણ શારીરિક જ છે જેમ કે વોલ્યૂમ ના અને બટન.

સ્વાઇપ કરી અને વોલ્યૂમ કંટ્રોલ કરો

અને આ થોડું વિચિત્ર પણ લાગે છે કે ફોન ના મુખ ફીચર્સ ફીચર ને બટન દ્વારા ચલાવવું પડે છે, જેના કારણે અમુક કંપનીઓ એ હવે થી સ્ક્રીન પર સ્વેપ કરવા થી જ વોલ્યૂમ ને કંટ્રોલ કરવા ની અનુમતિ આપી છે.

અને તેવા જ પ્રકાર ની એક એન્ડ્રોઇડ એપ ક્લાઉનફેસ દ્વારા બનાવવા માં આવી છે, જેની અંદર તમે તમારા ફોન ના વોલ્યૂમ ને સ્ક્રીન ના એજ પર થી સ્વાઇપ કરવા થી વોલ્યૂમ ને કંટ્રોલ કરી શકો છો. અને આ એપ ની ખાસ વાત એ છે કે, આ એપ યુઝર્સ પાસે કોઈ ખાસ પ્રકાર ની પરવાનગી નથી માંગતી.

વોડાફોન રીકનેક્ટ પ્રોગ્રામ લોન્ચ, 1000 મહિલાઓને જોબ ઓફર

તો આવો આ એપ વિષે નજીક થી જાણીએ અને આપડા ફોન માં આપેલા શારીરિક બટન્સ ને ભૂલી જઈએ.

સ્ટેપ-1

સ્ટેપ-1

ડાઉનલોડ કરો "વોલ્યૂમ સ્લાઇડર" તમારા ગુગલ પ્લે સ્ટોર માંથી અને ત્યાર બાદ તેને તમારા ફોન પર ઇન્સ્ટોલ કરો, અને ત્યાર બાદ તમારા ફોન ની અંદર 'અનનોન સોર્સીસ' ઓપ્શન ને તમારા ડિવાઈઝ સિકયુરિટી ચેક ની અંદર ચેક કરો (જો ચાલુ ના હોઈ તો).

સ્ટેપ-2

સ્ટેપ-2

એક વખત આ એપ ઇન્સ્ટોલ થઇ જાય ત્યાર બાદ તેને લોન્ચ કરો , જેવી તમે આ એપ ને લોન્ચ કરશો એટલે તરત જ તમારી સ્ક્રીન ની સાઈડ પર એક લાઈટ બ્લુ કલર ની પેટ્ટી આવી જશે. અને તે પેટ્ટી ની સાથે સાથે એક પો અપ પણ આવશે જેમાં આ એપ ના યુસેજ વિષે ની જાણકારી આપવા માં આવી હશે.

તે પૉપ અપ મેસેજ ને બંધ કરી દયો તેની જમણી બાજુ ટોચ પર આપેલા કલોઝ ના સાઈન પર ટચ કરી ને. ત્યાર બાદ, તમારી સામે થી તે પૉપ અપ અને પેલી બ્લુ સાઈડ બાર બંને જતા રહેશે.

સ્ટેપ-3

સ્ટેપ-3

હવે આના પછી ના સ્ટેપ પર આગળ વધતા પહેલા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે, ટોગલ બટન 'વોલ્યૂમ સ્લાઇડર ઇઝ ઓન' તે ચાલુ હોઈ. અને તમે એજીસ ના નંબર ને પણ સ્કિન પર બદલી શકો છો કે વોલ્યૂમ સ્લાઇડર કઈ જગ્યા પર ઉપીયોગ થવો જોઈએ.

જો તમારે એક કરતા વધારે એજીસ નો ઉપીયોગ કરવો હોઈ તો, તેના માટે તમારે $0.99 ભરવા પડશે, તમે વધારે પહોળું એજ ને રાખી શકો છો અને તમે તેને ચાલુ કર્યા બાદ ડીલે પણ કરી શકો છો. અને તેની અંદર એક ડ્રોપ ડાઉન મેનુ પણ આપવા માં આવે છે જેના દ્વારા તમારે ક્યાં પ્રકાર ના વોલ્યૂમ ને કંટ્રોલ કરવો છે તેને પસન્દ કરી શકો છો.

સ્ટેપ-4

સ્ટેપ-4

એક વખત જયારે આ બધા સેટિંગ્સ તમારા પૂર્ણ થઇ જાય ત્યાર બાદ, તમે એપ ને બંધ કરી અને હો સ્ક્રીન પર પાંચ આવી શકો છો. ત્યાર બાદ ટ્રીગર એરિયા ની જમણી બાજુ પર લોન્ગ પ્રેસ કરો (જો તમે એપ ના સેટિંગ્સ ની અંદર લોન્ગ જમણી બાજુ પસન્દ કરી હોઈ તો) અને ત્યાર બાદ તમારી આંગળી ને અપ અથવા ડાઉન કરો વોલ્યૂમ ને કંટ્રોલ કરવા માટે. આવું કરવા થી તમારી સ્ક્રીન ની નીચે ની તરફ તમને એક ટોસ્ટ મેસેજ દેખાશે જેની અંદર વોલ્યૂમ લેવલ ની માહિતી આપવા માં આવી હશે.

સ્ટેપ-5

સ્ટેપ-5

અને તમે આને ક્રોસ વેરીફાય પણ કરી શકો છો, સિસ્ટમ ના વોલ્યૂમ ડાઈલોગ ને ચેક કરી ને.

હવે તમને તમારા ફોન ના માત્ર ટચ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો તે ખબર છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
After the emergence of touch screen technology in smartphones, people are finding it difficult to use hardware keys on their Android and iOS devices.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X