કોઈ નું વોટ્સએપ પર નું લાસ્ટ સીન તેના મેસેજ રીડ કર્યા વગર કઈ રીતે જોવું? જાણો આ 4 સિમ્પલ ટ્રિક્સ દ્વારા.

Written by: Keval Vachharajani

વોટ્સએપ એ રહસ્યો થી ભરાયેલું છે. જો તમને એમ લાગતું હોઈ કે આ વોટ્સએપ મા શું રહસ્યો છે તો આવો અમે તમને કહીયે.

કોઈ નું વોટ્સએપ પર નું લાસ્ટ સીન તેના મેસેજ રીડ કર્યા વગર કઈ રીતે જોવુ

શું તમને ખબર છે કે તમે કોઈ વ્યક્તિ નું લાસ્ટ સીન તેનું ચેટ હેડ ને ખોલ્યા વગર અને તેમનો મેસેજ વાંચ્યા વગર તેનું લાસ્ટ સીન જોઈ શકો છો. જો તમને પણ આ ટ્રીક વિષે નથી ખબર તો આરહ્યું આ ટ્રીક ને અજમાવા ની 4 સિમ્પલ ટ્રીક.

#સ્ટેપ-1 કોન્ટેક્ટ ને સિલેક્ટ કરો

તમારી વોટ્સએપ ની એપ ખોલ્યા બાદ જો તમારે કોઈ નું લાસ્ટ સીન જોવું છે એ પણ તેમને બ્લુ સ્ટિક આપ્યા વગર તો, સૌથી પેહલા તો તમારે તે કોન્ટેક્ટ ને લોન્ગ પ્રેસ કરી અને સિલેક્ટ કરવું પડશે.

#સ્ટેપ-2 વ્યૂ કોન્ટેક્ટ

એક વખત જયારે કોન્ટેક્ટ સિલેક્ટ થઈ જાય, ત્યાર બાદ મેનુ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ તમારી સામે એક ઓપ્શન આવશે ' વ્યૂ કોન્કેક્ટ' તેના પર ક્લિક કરો.

#સ્ટેપ-3 તે વ્યક્તિ નું લાસ્ટ સીન જાણો

એક વખત જયારે કોન્ટેક્ટ ની જાણકારી ઓપન થઈ જાય ત્યાર બાદ, તમે તે વ્યક્તિ નો લાસ્ટ એકટીવીટી ટાઈમ જોઈ શકશો જે, તે વ્યક્તિ ના નામ ની નીચે આપેલો હશે.

#4 પાછાં ચેટ લિસ્ટ માં જાવ

જો હવે તમે પાછાં વોટ્સએપ ચેટ લિસ્ટ માં જશો તો, તમને જણાશે કે તમે સરળતા થી તે વ્યક્તિ નો મેસેજ વાંચ્યા વગર તેનું લાસ્ટ સીન જોઈ લીધું છે ઉપર ફોટા માં બતાવ્યા મુજબ.English summary
Easy guide will help you to see someone's last seen without reading their messages.
Please Wait while comments are loading...

Social Counting