બ્લોક્ડ સાઇટ્સ ને પ્રોક્ઝીસી અને VPN વગર કઈ રીતે ઓપન કરવી

તમે સરળતા થી બ્લોક્ડ સાઇટ્સ નો ઉપીયોગ કરી શકો છો.

|

તમારી સામે ઘણી વખત એવી પરિસ્થિતિ આવી શકે \છે જેની અંદર તમારે કોઈ એવી સાઈટ ને ઓપન કરવા ની જરૂર પડી જાય કે જે તમારી સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્ય નથી. સામાન્ય સંજોગો ની અંદર આવી સાઇટ્સ ને એટલા માટે બ્લોક રાખવા ની પાછળ ના મુખ્ય કારણો કે તો તેના કન્ટેન્ટ ને કારણે, અથવા તેના કારણે આવતા વાઇરસ ના કારણે અથવા તે સાઈટ તમને કોઈ બીજી સાઇટ્સ પર મોકલે રાખતી હોઈ તેના કારણે બંધ રાખવા માં આવતી હોઈ છે.

બ્લોક્ડ સાઇટ્સ ને પ્રોક્ઝીસી અને VPN વગર કઈ રીતે ઓપન કરવી

જેથી તમારી સિસ્ટમ ને સુરક્ષિત રાખવા માટે તમારા સિસ્ટમ એડમીન દ્વારા અથવા તમારા કપ્મ્યુટર પર ઇન્સ્ટોલ કરેલા એન્ટી વાઇરસ દ્વારા આ પ્રકાર ની સાઇટ્સ ને બ્લોક કરવા માં આવી હોઈ છે.

સદનસીબે, આ પ્રકાર ની સાઇટ્સ ને ઓપન કરવા ના ઘણા બધા રસ્તાઓ છે. તમે તેના માટે કે તો પ્રોક્ષી સેવા નો ઉપીયોગ કરી શકો છો અથવા તો VPN ની મદદ પણ લઇ શકો છો પરંતુ આ બંને સેવા થોડી અઘરી પડી શકે છે, જેથી મોટા ભાગ ના યુઝર્સ આ સમસ્યા નો કોઈ સરળ રસ્તો વધુ પસન્દ કરતા હોઈ છે.

મેથડ-1: નાની લિંક વળી સાઇટ્સ નો ઉપીયોગ કરો

મેથડ-1: નાની લિંક વળી સાઇટ્સ નો ઉપીયોગ કરો

આ સૌથી સરળ અને વધુ અસર કારક મેથડ છે કોઈ પણ બ્લોક્ડ સાઈટ ને ઓપરણ કરવા માટે. અને આ લગભગ બધા જ કેસ ની અંદર કામ કરે છે. એવી ઘણી બંજી સાઇટ્સ છે કે જે URL ને ફ્રી માં નાની કરી આપે છે જેમ કે, Bitly, TinyURL, અથવા goo.gl

તમારે જે સાઈટ ને અનબ્લોક કરવી હોઈ તેના URL ને કપિ કરી લ્યો અને ત્યાર બાદ ઉપર આપેલી કોઈ પણ સાઈટ ની અંદર આપેલી જગ્યા પર તેને પેસ્ટ કરી દયો. તેના દ્વારા તે સાઈટ તમે આપેલા URL નું એક નાનું વરઝ્ન તૈયાર કરી આપશે જેના દ્વારા તમે તે બ્લોક્ડ પેજ ને ઓપન કરી શકો છો.

મારિસ્સા માયર યાહૂ તરફથી 23 મિલિયન ડોલર પાર્ટિંગ ગિફ્ટ મેળવશેમારિસ્સા માયર યાહૂ તરફથી 23 મિલિયન ડોલર પાર્ટિંગ ગિફ્ટ મેળવશે

મેથડ-2: ટેથર ટુ યોર ફોન

મેથડ-2: ટેથર ટુ યોર ફોન

જો તમે તમારા ફોન પર કોઈ સારો ડેટા પ્લાન વાપરી રહ્યા હો તો તમે આ ઓપ્શન માટે જય શકો છો. આ મેથડ દ્વારા તમે બ્લોક્ડ સાઇટ્સ ને જોઈ શકો છો તેના વિડિઓઝ ને જોઈ શકો છો પરંતુ ઓછી ઈન્ટરનેટ ની સ્પીડ પર.

તમારા ફોન ના સેટિંગ્સ ની અંદર તમને એક ઓપ્શન દેખાશે જેનું નામ હશે 'વાયરલેસ એન્ડ નેટવર્ક્સ'. તેના પર ક્લિક કરો અને ત્યાર બાદ 'મોબાઈલ નેટવર્ક શેરિંગ પર ક્લિક કરો' જેના દ્વારા તમારી સમક્ષ એક નવી વિન્ડો ઓપન થશે જેની અંદર તમારે 'પોર્ટેબલ વાઇફાઇ હોટસ્પોટ' ની સ્વિચ ને ઓન કરવા નું રહેશે. હવે તમે આને તમારી સિસ્ટમ પર વાઇફાઇ ની જેમ ઉપીયોગ કરી શકો છો.

મેથડ-3: HTTPs નો ઉપીયોગ કરો

મેથડ-3: HTTPs નો ઉપીયોગ કરો

HTTPs એ એક સુરક્ષિત કનેકશન છે કે જે SSL સર્ટિફિકેશન નો ઉપીયોગ કરે છે. તેના સિકયુરિટી ફીચર સિવાય એ તમને બ્લોક્ડ સાઇટ્સ ને સરળતા થી ઓપન કરવા માં પણ મદદ કરે છે. મોટા ભાગ ના સંગઠનો સામાન્ય 80પોર્ટ (HTTP માટે નો એન્ડ પોઇન્ટ) એને જ બ્લોક કરતા હોઈ છે, અને સુરક્ષિત કનેકશન પોર્ટ 443 ને છોડી દેતા હોઈ છે.

મેથડ-4: ટ્રાન્સલેટર નો ઉપીયોગ કરો

મેથડ-4: ટ્રાન્સલેટર નો ઉપીયોગ કરો

ટાન્સલેટર નો મુખ્યત્વે ઉપયોગ એક ભાષા માંથી બીજી ભાષા માં ટ્રાન્સલેશન કરવા માટે કરવા માં આવે છે, પરંતુ તેનો ઉપીયોગ બ્લોક્ડ સાઇટ્સ નો ઉપીયોગ કરવા માટે પણ કરવા માં આવે છે.

કોઈ પણ ટ્રાન્સલેશન સેવા ને ઓપન કરો જેમ કે, ગુગલ ટ્રાન્સલેશન સેવા અથવા તો, માઈક્રોસોફ્ટ ટ્રાન્સલેટર, અને ત્યાર બાદ તમે જે સાઈટ ને જોવા માંગતા હો તેના એડ્રેસ ને કોપી કરો. જેથી તે જેતે પસન્દ કરેલી ભાષા ની અંદર તે એડ્રેસ ને ટ્રાન્સલેટ કરી આપશે અને જો હશે તો લિંક પણ બતાવશે. પરંતુ બધી વખતે આ મેથડ કામ કરે જ તેવું જરૂરી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
You may come across a situation where you might need to access sites, which are otherwise blocked by your system administrators.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X