વોટ્સએપ ના ચેટ કન્વર્સેશન ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ટેક્સ્ટ ફાઈલ તરીકે કઈ રીતે બેકઅપ તરીકે લેવું

By Keval Vachharajani
|

વોટ્સએપ એ આપડા જીવન નો એક અગત્ય નો ભાગ બની ગયું છે. આપડે આપણ ને ગમતા લોકો ની સાથે ટચ માં રહેવા માટે વોટ્સએપ પર જ વાતચિત કરીયે છીએ, એકબીજા ને હાસ્યાસ્પદ ફોટોઝ મોકલીએ છીએ, GIF મોકલીએ છેએ, જેથી આપડે આપણને ગમતા લોકો ની સાથે ટચ માં રહી શકીએ. અને અમુક સામાન્ય કારણો ને લીધે બધા એ વોટ્સએપ ની ચેટ હિસ્ટ્રી નું બેકઅપ અચૂક લેવું જ જોઈએ કેમ કે ખબર નહિ તમને ક્યારે તેની જરૂર પડી શકે છે.

વોટ્સએપ ના ચેટ કન્વર્સેશન ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ટેક્સ્ટ

વોટ્સએપ અત્યારે પોતાના યુઝર્સ ને 2 રીતે બેકઅપ લેવા ની અનુમતિ આપે છે. તેમાં થી પ્રથમ રીત એ છે કે તમે તમારા ડેટા ને ગુગલ ડ્રાઈવ અથવા તો આઈક્લાઉડ પર અપલોડ કરી શકો છો અને બીજો રસ્તો એ છે કે, તમે તમારી ચેટ હિસ્ટ્રી ને ટેક્સ્ટ ફાઈલ તરીકે સેવ કરી શકો છો. અમે પેહલી રીત ને પેહલે થી જ કવર કરી લીધેલ છે. તેને જોવા માટે તમે અહ્યા ક્લિક કરી શકો છો.

અંતે વોટ્સએપ નું વિડિઓ કોલીંગ ફીચર લાઈવ થયું છે

તો નીચે આપેલા સ્ટેપ્સ ને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો અને જાણો કે વોટ્સએપ ની ચેટ હિસ્ટ્રી ને કઈ રીતે ટેક્સ્ટ ફોર્મેટ માં સેવ કરી અને બેકઅપ કરવું.

#સ્ટેપ-1 તમારે જે કન્વર્સેશન ને સેવ કરવું હોઈ તેને ઓપન કરો

#સ્ટેપ-1 તમારે જે કન્વર્સેશન ને સેવ કરવું હોઈ તેને ઓપન કરો

ચેટ હિસ્ટ્રી ને ટેક્સ્ટ ફાઈલ તરીકે સેવ કરવા માટે સૌથી પેહલા તો તમારે, તે કન્વર્સેશન ને ઓપન કરવું પડશે જેનું તમેં બેકઅપ લેવા માંગતા હો.

#સ્ટેપ-2 3 ટપકાં વાળા આઇકોન પર ક્લિક કરો

#સ્ટેપ-2 3 ટપકાં વાળા આઇકોન પર ક્લિક કરો

ત્યાર બાદ, તમારા ફોન ની સ્ક્રીન ની જમણી બાજુ પર ટોચ પર આપેલા 3 ટપકાં વાળા આઇકોન પર ક્લિક કરો

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#સ્ટેપ-3 મોર પર ક્લિક કરો

#સ્ટેપ-3 મોર પર ક્લિક કરો

ત્યાર બાદ, જે ડ્રોપ ડાઉન મેનુ ઓપન થાય તેમાં થી, "મોર" ઓપ્શન પર ક્લિક કરો અને ત્યાર બાદ, "ઇમેઇલ"ચેટ ઓપ્શન પર ક્લિક કરો

#સ્ટેપ-4 સિલેક્ટ કરો અટેચ મીડિયા જો તમે ફોટોઝ સાથે બેકઅપ લેવા માંગતા હો

#સ્ટેપ-4 સિલેક્ટ કરો અટેચ મીડિયા જો તમે ફોટોઝ સાથે બેકઅપ લેવા માંગતા હો

ત્યાર બાદ, તમારી સ્કિન પર એક પૉપ અપ મેનુ ઓપન થશે, કે જેમાં તમને 2 માંથી કોઈ પણ એક ઓપ્શન ને પસંદ કરવા નો હશે, "વિધઆઉટ મીડિયા" અને "અટેચ મીડિયા" તેમાંથી તમે જે ઓપ્શન ને પસંદ કરવા માંગતા હો તેને સિલેક્ટ કરો.

#સ્ટેપ-5 ચેટ ને તમારા ગુગલ એકાઉંન્ટ પર સેન્ડ કરો

#સ્ટેપ-5 ચેટ ને તમારા ગુગલ એકાઉંન્ટ પર સેન્ડ કરો

ત્યાર બાદ, તામરે માત્ર એટલું જ કરવા નું રહેશે કે તમારા ચેટ બેકઅપ ને તમારા ગુગલ એકાઉન્ટ પર સેન્ડ કરવા નું રહેશે, અથવા તો બીજી જે કોઈ ઇમેઇલ સેવા નો તમે ઉપીયોગ કરતા હો તેના પર તે ચેટ બેકઅપ ને સેન્ડ કરી દયો. ત્યાર બાદ, જયારે પણ તમને તે વાતચીત ની જરૂર પડે ત્યારે તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે તે ઇમેઇલ ને ઓપન કરી અને તે અટેચમેન્ટ ને ડાઉનલોડ કરવા નું રહેશે અને બસ હવે તમારું કામ પૂરું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here's how you can backup and restore your WhatsApp chat conversations in a text file.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X