જાણો તમે તમારા વોટ્સએપ ને સર્ચ એન્જીન ની જેમ કઈ રીતે ઉપીયોગ કરી શકશો

Written by: Hitesh Vasavada

આ બધી વાત ટ્રિક્સ અને સ્માર્ટનેસ પર જ છે. જો તમને સાચી ટ્રીક ખબર હોઈ તો તમે ગૂગલ ની જેમ જ વોટ્સએપ ને સર્ચ એન્જીન તરીકે વાપરી શકો છો.આ વોટ્સએપ ના ફીચર વિષે હજી ઘણા લોકો ને નથી ખબર, કદાચ તમે ક્યારેય સાંભળીયુ પણ નહિ હોઈ.

જાણો તમે તમારા વોટ્સએપ ને સર્ચ એન્જીન ની જેમ કઈ રીતે ઉપીયોગ કરી શકશો

આજે આ આર્ટિકલ દ્વારા સાચી ટ્રીક જાણી શકશો અને તમારા વોસ્ટએપ ને એક સર્ચ એન્જીન તરીકે બદલી શકશો. તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે બોટ ને એકટીવ કરવા નું રહેશે. આહ્યા એ બધા જ સ્ટેપ્સ કે જે તમારે અનુસરવા પડશે.


#સ્ટેપ-1 એડ ન્યૂ કોન્ટેક્ટ

તમારા ફોન પર વોટ્સએપ બોટ સર્વિસ ને શરૂ કરવા માટે સૌથી પેહલા તો તમારે નવો કોન્ટેક્ટ બનાવો પડશે જેને 'સર્ચ એન્જીન' ના નામ થી સેવ કરવા નો રહેશે. અને તે કોન્ટેક્ટ નો ફોન નંબર આ રાખવા નો રહેશે '8015984514'.

#સ્ટેપ-2 નવું ગ્રુપ બનાવો

હવે વોટ્સએપ ને ઓપન કર્યા બાદ હવે, સેટિંગ્સ માં જાવ (જમણી બાજુ ઉપર ની સાઈડ ખૂણા માં 3 ડોટ) તેમાં થી ટેપ કરો 'ન્યૂ ગ્રુપ' પર તેનું નામ રાખો 'સર્ચ એન્જીન'.

#સ્ટેપ-3 તમે નવા બનાવેલા કોન્ટેક્ટ ને તેમાં એડ કરો

એક વખત જયારે નવું ગ્રુપ 'સર્ચ એન્જીન' બની જાય ત્યાર બાદ, એ તમને ગ્રુપ પાર્ટિસિપન્ટ્સ ને એડ કરવા માટે પૂછશે. ત્યારે સરળતા થી નવો બનાવેલો કોન્ટેક્ટ 'સર્ચ એન્જીન ને તેમાં એડ કરી દયો.

#સ્ટેપ-4 ઉપીયોગ કરવા નું ચાલુ કરો

એક વખત જયારે ગ્રુપ બની જાય, ત્યાર બાદ તમારું વોટ્સએપ નું સર્ચ એન્જીન એ એક્દુમ તૈયાર છે. તમને તેની મેળે જ એક મેસેજ આવશે જેમાં લખેલું હશે કે, આ નવા સર્ચ એન્જીન નો ઉપીયોગ કઈ રીતે કરવો.

-> આરહ્યા સર્ચ એન્જીન માટે ના અમુક કોડ

1. વિકિપીડિયા ની માહિતી મેળવવા માટે ટાઈપ કરો વિકી.

2. એંગ્રેજી ન્યૂઝ ચેનલ ને જોડવા માટે ટાઈપ કરો, <+NEWS> અને તેને કોઈ પણ સમયે અનસબ્સ્ક્રાઇબ કરવા માટે, સેન્ડ કરો <-NEWS>

3. તમે કોઈ શબ્દ નો અર્થ પણ સમજી શકો છો, તે ગ્રુપ માં <+DICT WORD> સેન્ડ કરો

4. તમે કોઈ પણ ફૂટબોલ અથવા તો ક્રિકેટ ચેનલ ને એડ કરી શકો છો, તેના માટે ગ્રુપ માં શેર કરો <+CRICKET> અથવા <+FOOTBALL>

5. GK વિષે ની ક્વિઝ રમવા માટે મોકલો <+GK>English summary
This easy method will help you to use WhatsApp as a search Engine.
Please Wait while comments are loading...

Social Counting