ગુગલ ના ટ્રાવેલ એપ વિષે જાણવા જેવી 5 બાબતો

ગુગલ ટ્રિપ્સ એપ નો ધૈય એવો છે કે તે લોકો ને એક સારો અને સરખો ફરવા જવા માટેનું પ્લાનિંગ કોઈ લાસ્ટ મિનિટ હેરાની વગર કરાવી શકે.

બજાર ની અંદર પોતાની છાપ ને વધુ મોટી બનાવવા માટે ગૂગલે ગયા વર્ષે એક ટ્રાવેલ એપ ને લોન્ચ કરી અને તેને ગુગલ ટ્રિપ્સ લાસ્ટ યર તરીકે ડબ કરી હતી.

ગુગલ ના ટ્રાવેલ એપ વિષે જાણવા જેવી 5 બાબતો

અને આ એપ બંને એન્ડ્રોઇડ અને ios બંને માટે ઉપલબ્ધ છે, અને તે તમારી આખી ટ્રીપ નું આયોજન કરી આપે છે, જેની અંદર ફ્લૅટ ટિકિટ, હોટેલ રિઝર્વેશન જેવી બધી જ વસ્તુ નો સમાવેશ થઇ જાય છે, અને માત્ર તેટલું જ નહિ તે તમારા આસ પાસ ના પ્રવાસ ને પણ પ્લાન કરી આપે છે.

સ્નેપચેટ ઘ્વારા ફેસબૂકને ટક્કર આપવામાં માટે નવું ફીચર ઉમેરવામાં આવ્યું

અને આ એપ ઓફલાઈન પણ કામ કરી શકે છે, જેના કારણે તે તમને જે સાગેશન આપે છે તે તમારી ગુગલ ની હિસ્ટ્રી ને ધ્યાન માં રાખી અને આપવા માં આવે છે.

તમારી પહેલી ટ્રીપ ક્રિએટ કરો

શરૂ કરતા પહેલા તમારે તમારા જીમેલ ની સાથે એકાઉન્ટ ને સેટ કરવું પડશે, એક વખત જયારે તમારું એકાઉન્ટ સેટ થઇ જાય ત્યાર બાદ, તમે સરળતા થી તમારી પહેલી ટ્રીપ ને પ્લાન કરી શકો છો અને તેના માટે તમારે માત્ર તારીખ નાખવા ની રહેશે. અને જો તમે એક કરતા જવા નો હો તો તમે તેને પણ જોડી શકો છો. અને તેટલું જ નહિ પરંતુ આ એપ ની અંદર 200 કરતા પણ વધારે શહેરો વિષે સંપૂર્ણ માહિતી/ગાઈડ આપવા માં આવેલ છે.

રિઝર્વેશન્સ

અને તમે તે બધી જ વસ્તુ ના રિઝર્વેશન ને જોઈ અને ચેક કરી શકો છો જેને તમે તમારા જીમેલ એકાઉન્ટ પર થી બુક કરાવી છે જેમકે , ફ્લૅટ, હોટેલ્સ, કાર્સ અને બીજું ઘણું બધું. અને જો તે તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર ના હોઈ તો તમારે તે બધી જ માહિતી ને તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર ફોરવર્ડ કરવી પડશે કેમ કે ત્યાર બાદ જ તે માહિતી તમને તમારા ટ્રાવેલ એપ ની અંદર બતાવશે.

થિંગ્સ ટુ ડુ

આ ફીચર તમારા માટે એક કસ્ટમ રીતે તમારા પ્રવાસ નું પ્લાનિંગ કરશે કે તમે જેતે શહેર ની અંદર કેટલા સમય છો, કઈ કઈ જગ્યા પર જવા ના છો તેના પર થી એક કસ્ટમ પ્રવસ નું પ્લાનિંગ કરી આપશે.

અને તમે તેની અંદર જનરલ વસ્તુઓ ને તમારી રીતે પણ સેટ કરી શકો છો કે જે તમને ગમતું હોઈ અને તમે તેની અંદર ઊંડાણ પૂર્વક પણ નક્કી કરી શકો છો કે તમારે ખરીદી કરવી છે, પછી કોઈ મ્યુઝિયમ માં જાવું છે જેવી બધી જ વસ્તુઓ ને તમે ઊંડાણ પૂર્વક ઉતરી ને પણ કરી શકો છો. અને માત્ર તેટલું જ નહિ તમે તે લિસ્ટ ને એડિટ (જોડી અથવા ડીલીટ) પણ કરી શકો છો, અને જો તમને તે લિસ્ટ ગમી જાય તો તમે સ્ટાર પર ક્લિક કરી અને તેને સરળતા થી સેવ પણ કરી શકો છો.

 

ખાણી પીણી

અને ત્યાર બાદ બધા જ ફીચર્સ ની અંદર સૌથી સારું ફીચર હોઈ ને તો તે આજ ફીચર છે, એવું કહેવા માં આવ્યું છે કે, આ ફીચર ની અંદર તમે જે કોઈ પણ એરિયા ની અંદર હશો તેની વાનગીઓ અને ત્યાં ની વિશેષતાઓ વિષે જણાવવા માં આવશે, અને તેની અંદર બધી જ જગ્યા ઓ ને કેટેગરી મુજબ ગોઠવવા માં આવ્યા છે જેની અંદર ફેમેલી રેસ્ટોરન્ટ થી લઇ અને કોકટેલ સ્પેશિઅલ સુધી નું લિસ્ટ આપવા માં આવેલ છે.

ડે પ્લાન

આ ફીચર ની અંદર તમને તમારા ડેસ્ટિનેશન અને તમારા સમય ને ધ્યાન માં રાખી અને તમારે કોઈ ચોક્કસ દિવસે શું કરવું તેના વિષે ની ટૂંક માં માહિતી અથવા સુજાવ આપવા માં આવતા હોઈ છે.

અને આની અંદર તમે તમારી રીતે પણ ડે પ્લાન બનાવી શકો છો. અને માત્ર તેટલું જ નહિ પરંતુ આની અંદર એક ફીચર એવું પણ આપવા માં આવ્યું છે કે જે તમારા પ્લાન કરેલા પ્રવાસ મુજબ તમને રસ્તો પણ બતાવતું જાય છે અને તેના માટે તેની અંદર એક મેપ પણ આપવા માં આવેલ છે.

 

ગેટિંગ અરાઉન્ડ

અને આ ઓપ્શન દ્વારા તમને પુબ્લીક ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક, ડ્રાઈવિંગ જેવી બધી જ બાબતો પર માહિતી આપવા માં આવશે, આની અંદર તમને તે બધી જ માહિતી આપવા માં આવશે કે જે કોઈ એક ટ્રીપ માટે જરૂરી હોઈ.

English summary
In an attempt to expand its footprint, the search engine giant Google launched a travel focused app in the market dubbed as Google Trips last year.
Please Wait while comments are loading...

Social Counting